શાળાનાં વિદ્યાર્થીને આદર્શ વિદ્યાર્થી બનાવવા માટે તેનામાં સદગુણોનું સિંચન કરવું જરૂરી છે, બાળકમાં સદગુણોનો વિકાસ કરવા માટે અને તે થકી તેને આદર્શ બનાવવા માટેનાં કેટલાક વિડિઓનો સંગ્રહ છે તો ચાલો બાળકને દર અઠવાડિયે એક વિડિઓ જરૂરથી બતાવીએ અને એ રીતે તેનામાં સદગુણોનું સિંચન કરીને " बाल देवो भव " ને ખરા અર્થમાં સાર્થક કરીયે...
- આદર્શ બનીએનું BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવેલ વિડિઓ સોન્ગ જોવા માટે નીચે ક્લિક કરો.
આવા બીજા પણ વિડિઓ માટે નીચે લિંક મુકવામાં આવશે, તો આપ અવશ્ય જુઓ અને બાળકોને બતાવો.
No comments:
Post a Comment