Thursday 22 February 2018

Result Sheet

     ધોરણ 6 થી 8 માં Result બનાવવા માટે તમને ઉપયોગી થાય તેવી Excel Sheet છે, જેમા એક વાર જ માહિતિ નાખવાની છે આગળની પ્રોસેસ આપોઆપ જ થઇ જસે જેથી તમારે સરવાળા કરવાની જરૂર રહેતી નથી અને સમયની પણ બચત થસે. આની સાથે આપેલા ફોંટ પણ ઇન્સ્ટોલ કરી લેવા.
     Result Sheet ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
     હેતુઓ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

Tuesday 20 February 2018

સંસ્કૃત ના પગથિયા

ધોરણ 6 થી 8 નાં બાળકોને સંસ્કૃત વિષય શિખવવામાં મદદરૂપ થાય તે માટેનાં સંસ્કૃત ના પગથિયા આપેલા છે. આ File ને Download કરવા માટે અહી ક્લિક કરો.

English Steps for Primary Students


  • ધોરણ 6 થી 8 નાં બાળકોને અંગ્રેજી વિષય શિખવવામાં મદદરૂપ થાય તે માટેનાં અંગ્રેજીમાં 15 Steps આપેલા છે. આ File ને Download કરવા માટે અહી ક્લિક કરો.

Thursday 8 February 2018

સ્પીચ ~ મારુ સપનું

શાળામાં નાની બાળકી દ્વારા 26 મી જાન્યુઆરી ના દિવસે આપેલી સ્પીચ જેનો વિષય છે "મારું સપનું", સ્પીચ નો વિડિઓ જોવા માટે અહીં ક્લીક કરો.

Friday 2 February 2018

ઉડતો પોપટ નાટક

શાળામાં 26 મી જાન્યુઆરી ના દિવસે નાના ભુલકાઓ દ્વારા કરવામાં આવેલ ઉડતો પોપટ નાટક નિહાળવા માટે અહી ક્લીક કરો.

26 મી જાન્યુઆરી વિશે સ્પીચ

અમારી શાળાની વિદ્યાર્થીની સ્નેહલે આપેલી 26 મી જાન્યુઆરી વિશેની સ્પીચ ને

ચાર ચાર બંગડી વાળી ગાડી - ડાંસ


26 મી જાન્યુઆરી ના દિવસે શાળાની દિકરીઓએ કરેલ ચાર ચાર બંગડી વાળી ગાડી - ડાંસ

Thursday 1 February 2018

ONGC દ્વારા આપવામાં આવેલ દાન

શાળામાં મળેલું દાન

ONGC દ્વારા અમારી શાળાના વિદ્યાર્થીઓ માટે 100 સ્વેટર નું તથા શાળાને All In One (WiFi વાળું) Printer નું દાન આપવામાં આવ્યું.
આ બધા માટે હું શાળા પરીવાર તરફથી દિલથી આભાર માનું છું.



ONGC પરીવાર ને આવકારતી અમારી શાળાની બાળાઓ






વિદ્યાર્થીઓ માટે સ્વેટર

શાળા માટે ઓલ ઇન વન ડુપ્લેક્સ પ્રિન્ટર


આવેલ મહેમાનોનુ પુષ્પગુચ્છ અને સ્વામીવિવેકનંદ ના વિચારો થકી કરેલુ સ્વાગત






સ્વેટરનું વિતરણ કરતા મહેમાનો

નાસ્તાનું વિતરણ



અમારી શાળાને મદદ કરવા બદલ એકવાર ફરીથી આપનો આભાર.

ગોરી રાધા ને કાળો કાન - ગરબો

શાળાની વિદ્યાર્થીની ઓ દ્વારા કરવામાં આવેલ ગરબો - ગોરી રાધા ને કાળો કાન 

રંગીલો મારો ઢોલના - ડાંસ

શાળાની બે વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવેલ ડાંસ રંગીલો મારો ઢોલના

છમ છમ છમ - ડાંસ

શાળામાં 26 મી જાન્યુઆરી ના દિવસે નાની છોકરીઓ દ્વારા કરવામાં આવેલ ડાંસ છમ છમ છમ
જોવા માટે અહી ક્લીક કરો

છોટા બચ્ચા જાનકે - ડાન્સ

નાના ભૂલકાઓ દ્વારા કરવામાં આવેલ છોટા બચ્ચા જાનકે - ડાન્સ નો વિડિઓ જોવા અહીં ક્લીક કરો.

સ્વાગત ગીત

26 મી જાન્યુઆરી ના દિવસે કરેલ સ્વાગત ગીત.