શિક્ષકગણ


વડગામ ગામડી ન. વ. પ્રાથમિક શાળામાં કુલ 5 શિક્ષક નો સ્ટાફ આવેલો છે,









          શાળાનાં અતિઉત્સાહી સ્ટાફના સભ્યોમાં સૌ પ્રથમ પરિચય મેળવિએ તો,

  • નામ        :  અમીન કલ્પનાબેન નિતિનકુમાર 
  • અભ્યાસ  :  એમ. એ. પીટીસી 
       કલ્પનાબેન  અમારી આ શાળાનાં મુખ્ય શિક્ષક છે.  તેઓ શાળા પ્રત્યે ખુબજ લાગણીશીલ છે, તથા શાળાનાં સ્ટાફને હમેશાં ઉત્સાહિત રાખે છેેે. અને શાળાનું કોઇપણ કાર્ય કરવમાં હમેશાં તત્પર રહે છે.


  • નામ        :  પટેલ અલ્પાબેન કૌશિકભાઇ 
  • અભ્યાસ  :  પીટીસી
     અલ્પાબેન એક મહેનતું અને ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે. દરેક સમયે ઉતાવળમાં રહેનારા આ બેન  કોઇપણ કાર્ય કરવામાં ખુબજ ઝડપી અને ત્વરિત નિર્ણય લઈ શકે તેવું વ્યક્તિત્વ ધરાવે છે.



  • નામ        :    સિંધી તમન્નાબેન તુલસીદાસ     
  • અભ્યાસ  :    એમ. એ. પીટીસી 
          તમન્નાબેન દરેક કાર્યની ગંંભીરતાને સમજીને  તે કાર્ય ખુબજ  જવાબદારી પુર્વક પુુુરુ કરે છેેે, તથા સોંપેલું કાર્ય પોતાની કુનેહથી સફળતાપૂર્વક પાર પાડે છે અને જ્યાં સુધી તેમને સોપેલું કાર્ય તેઓ પુરું ના કરે ત્યાં સુધી તેઓને સંતોષ નો ઓડકાર લેતા નથી.

  • નામ        :    અમીન સચિનકુમાર નગીનદાસ
  • અભ્યાસ  :     બી.એસ.સી.  બી.એડ.
          સચીનભાઇ અમારી શાળાનાંં એક કલાકાર  છે. તેઓ પોતે શિક્ષકની સાથે સાથે એક ચિત્રકાર પણ છેેે. તેેઓની બાળકોનેે ભણાવવાની રીત પણ અનોખી છે. તેઓ બાળકોને બાળગીત પણ  ખુબજ સારી રીતે શિખવે છે.



અને અંતમાં હું પોતે,
     
  • નામ       :  ગોસાઈ રાકેશગીરી ગુણવંતગીરી
  • અભ્યાસ :  એમ.એ. બી. એડ.
        હવે મારા પોતાના  વિષે હુું  શું કહું  ! હા  પણ, એટલું જરૂરથી કહીશ કે, શાળાનાં બાળકો માટે -  "Work is Worship" એવું  હું  માનુું છું.

No comments:

Post a Comment