વિશ્વ મહિલા દિન ની ઉજવણી
વડગામ ગામડી ન.વ. પ્રાથમિક શાળામાં 8 મી માર્ચ ના રોજ વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકોને શિક્ષકો દ્વારા દેશની વિવિધ મહિલાઓ કે જેઓનુ યોગદાન કઇક વિશેષ છે તેઓ વિશે માહિતિ આપવામાં આવી.
આ દિવસે બાળકોને ઉજવણી નાં ભાગરૂપે મહિલાઓ પર પ્રોજેક્ટ બાનાવવા આપવામાં આવ્યો હતો, જે બાળકોએ સરસ રીતે બનાવ્યો હતો તો તેની એક ઝલક જોઇએ.
પ્રોજેક્ટ બનાવનાર બાળકો
પ્રોજેક્ટનું પ્રાર્થનામાં નિદર્શન
પ્રોજેક્ટનું પ્રાર્થનામાં વાચન
પ્રખ્યાત મહિલાઓ વિશે માહિતી આપતા શિક્ષક
પોતાના બનાવેલા પ્રોજેક્ટ નું વાંચન કરતા વિદ્યાર્થીઓ
No comments:
Post a Comment