Monday, 23 February 2026

Fix Pay

 ગુજરાત સરકારમાં એકવાર ફિક્સ સમયગાળો પૂરો કર્યા પછી બીજીવાર ફિક્સમાં રાખી ના શકાય તેવું કોર્ટનું જજમેન્ટ.

ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

Monday, 6 February 2023

એક નવતર પ્રયોગ

        બાળકોને અભ્યાસમાં સરળતા રહે અને પોતે અનુભવીને શીખે તો તેઓને જલ્દી યાદ રહે અને તે ક્યારેય ભૂલતા નથી તો તેના માટેનો એક પ્રયાસ જેમાં કોર્ટ અને પોલીસ સ્ટેશનની એક્સ્પોઝર વિઝિટ કરાવીને શિખવવાનો એક પ્રયાસ.

        તો ચાલો આ નવતર પ્રયોગનો વિડીયો નિહાળીએ.

વિડીયો જોવામાટે અહી ટચ કરો.

ફોટા જોવામાટે નીચે જાઓ































Monday, 6 August 2018


  •      મિશન વિદ્યા અંતર્ગત વિદ્યાર્થીઓને ભણાવવામાં મદદરૂપ થાય તેવું દિવસના આયોજન સાથેનું વી.જે.વાળંદ સી.આર.સી. દ્વારા બનાવેલ સાહિત્ય. Dounload કરવા માટે અહીં ક્લીક કરો.


Wednesday, 25 July 2018

નવો યુનિફોર્મ

નવો યુનિફોર્મ

અમારી શાળા વડગામ ગામડી ન.વ. પ્રાથમિક શાળા ના 
વિદ્યાર્થીઓ ના આ વર્ષના નવા બે યુનિફોર્મ.....
     ટી શર્ટ પેન્ટ અને ટી શર્ટ સ્કર્ટ તથા શર્ટ પેન્ટ અને શર્ટ સ્કર્ટ



Tuesday, 24 July 2018

મિશન વિદ્યા

            ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં હાલમાં જે મિશન વિદ્યા આવ્યુંં છે તે માટે જે શાળા કક્ષાએ મુલ્યાંકન કરવાનું છે તે માટેના અહિ નમુનાં રૂપ પેપર બનાવિને મુકેલ છે જે તમને પેપર બનાવવા માટે ઉપયોગી થશે. આની ઉપરથી તમે જાતે તમારી શાળામાંં બિજા પેપર બનાવીને મુલ્યાંકન કરી શકશો.

         ★ નીચે નમુનાં રૂપ પેપર આપેલ છે.

               1. Vachan lekhan ganan paper Std 6

               2. Vachan lekhan ganan paper Std 7

               3. Vachan lekhan ganan paper Std 8



          ★  નીચે x 4 નાં નમુનાં રૂપ પેપર આપેલ છે.


               4. Vachan lekhan ganan X 4 paper Std 6

               5.Vachan lekhan ganan X 4 paper Std 7

               6.Vachan lekhan ganan X 4 paper Std 8